Question
અવયવ મેળવો $: x^4 – (x - z)^4$

Answer

$z (2x – z) (2x^2 – 2xz + z^2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$(1)\  \frac{x}2 = 6$
$(2) \ \frac{x}3 =5$
$(3) \ \frac{x}4 =-2$
$(4) \ \frac{x}5 = -1$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
$1.5$ મીટર બાજુવાળો ઘનના ઘનફળ શોધો.
નીચેના ભાગાકાર કરોઃ $(10x – 25) \div (2x – 5)$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1750$
એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના બે ખૂણાઓના માપનો તફાવત $50$ છે$,$ તો આ સમાંતરબાજુ ચતુષ્કોણના બધા ખુણાનાં માપ શોધો.
મોના તેનાં રોકાણનાં $22 \%$ કમાય છે . જો તેણી રૂ. $187$ કમાતી હોય, તો તેણે કેટલું રોકાણ કર્યું હશે $?$
નીચેની આકૃતિઓમાં $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$
કિંમત શોધો $: \left[\left(3^{4}\right)^{3} \times\left(3^{3}\right)^{-2}\right] \div\left(3^{2}\right)^{3}$
$12.25$ નું વર્ગમૂળ શોધો.