Question
$1.5$ મીટર બાજુવાળો ઘનના ઘનફળ શોધો.

Answer

ઘનનું ઘનફળ $ 3.375 \ cm^3$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે $x$ અને $y$ નાં મૂલ્યો શોધો $:$
નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો $: ( i ) \  11^2 \  ( ii ) \  19^2 $
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 825$
એક કારખાનામાં $7$ કલાકમાં $280$ કિગ્રા મલનું ઉત્પાદન થાય છે, તો $11$ કલાકમાં કેટલું ઉત્પાદન થશે ?
બાદબાકી કરો$: 8 x^{2}-6 x-11$માંથી $5 x^{2}+4 x-7$
તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો ? નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે$,$ તે નક્કી કરવા માટે.
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 9604$
એક થપ્પીમાં $20$ મિમી જાડાઈ હોય તેવી $5$ ચોપડી અને $0.016$ મિમી જાડાઈના $5$ કાગળ ગોઠવેલા છે$,$ તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો.
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3481$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 128$