Question
અવયવ પાડો $121 x^2-289 y^2$

Answer


$\begin{aligned} 121 x^2-289 y^2 & =(11 x)^2-(17 y)^2 \\ & =(11 x+17 y)(11 x-17 y)\end{aligned}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો x - 1 એ $x^3+a x^2-14 x-20$ નો એક અવયવ હોય, તો a ની કિંમત શોધો.
$\sqrt{20}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
[સૂચનઃ $4^2+2^2=10$]
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(1, 1)$
જો P Q અને R એક રેખા પર આવેલાં ત્રણ બિંદુઓ હોય અને Q બિંદુ એ P અને R ની વચ્ચે આવેલ હોય, તો સાબિત કરો કે, PQ + QR = PR.
$\triangle ABC$ માં, AB અને AC નાં મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો $EF =6.5$, તો BC શોધો.
$10$ સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો.$ (\pi^3.14$ લો.$)$
આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x $ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=2 x+1, x=\frac{ 1 }{ 2 }$
$5x + 1$ એ $ 5x^3 + 26x^2 + 35x + 6 $ નો અવયવ છે કે નહિ તે ચકાસો .
જો ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ $154 $ સેમી$^2$ હોય, તો તેની ત્રિજ્યા શોધો.
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 3\over13 $