Question
અવયવ પાડો$: 18 x^{4}-4 x$

Answer

$2x\left(9 x^{3}-2\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ $ 1200 m^2$ છે. તેની ઊંચાઈ $60$ સેમી હોય$,$ તો ઘનફળ શોધો.
એક બગીચામાંથી $10$ દિવસ સુધી $9$ મંદિરમાં પુજા કરી શકાય તેટલા ફૂલો મળે છે. જો બીજા $6$ મંદિરમાં પુજા માટે ફૂલો મોકલવામાં આવે તો કેટલા દિવસ સુધી ફૂલો મોકલી શકાય. ?
$6$ મીટર કાપડની કિંમત $₹ 480$ છે$,$ તો $11$ મીટર કાપડની કિંમત કેટલી થાય?
આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
$15, 000$ નું $5 \%$ પ્રતિ વર્ષ વ્યાજ લેખે $2$ વર્ષનું વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો .
એક નિશાળમાં $500$ વિદ્યાર્થીઓ છે . પી . ટી . ની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે ?  
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 1369$
બહુપદી $ 18\ – 3p\ – 11q + 5pq\ – 2pq^2 + 5p^q $ માંથી $ 4p^2q\ – 3pq + 5pq^2\ – 8p + 7q\ – 10 $ બાદ કરો.
વિસ્તરણ કરો: $\left(x^{2}-3\right)^{2}$
નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો $: 42.25$