Question
અવયવ પાડો $27 y^3-\frac{1}{216}-\frac{9}{2} p^2+\frac{1}{4} p$

Answer

$27 y^3-\frac{1}{216}-\frac{9}{2} p^2+\frac{1}{4} p$
$=(3 p)^3-\left(\frac{1}{6}\right)^{3-3(3 p)}\left(\frac{1}{6}\right)\left(3 p-\frac{1}{6}\right)$
$=\left(3 p-\frac{1}{6}\right)^3$
$=\left(3 p-\frac{1}{6}\right)\left(3 p-\frac{1}{6}\right)\left(3 p-\frac{1}{6}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરોકે, ચોરસના વિકર્ણો સમાન છે અને તે એક બીજાને કાટખૂણે દુભાગે છે.
શંકુ આકારના એક પાત્રની ત્રિજ્યા $7$ સેમી અને તિર્યક ઊંચાઈ $25$ સેમી છે, તો તેની ક્ષમતા લિટરમાં શોધો.
$ \triangle ABC $ માં $ \angle B $ અને $ \angle C $ ના દ્વિભાજકો $I$ બિંદુમાં છેદે છે. સાબિત કરો કે, $ \angle BIC = 90^\circ + \frac{1}{2} \angle A. $
જેમાં $p$ અને $q$ ને $1$ સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ સાત્ત હોય તેવા $ p\over{q}q \neq 0$ સ્વરૂપના સંમેય સંખ્યાનાં કેટલાંક ઉદાહરણ લો. $($જ્યાં, $p$ અને $q$ પૂર્ણાક છે અને $( q \neq 0 )$ છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે $q$ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ $? )$
બતાવો કે સમબાજુ ત્રિકોણનાં બધા જ ખૂણાનાં માપ $60^{\circ}$ હોય.
બિંદુ $A$ એ $Y$ અક્ષ થી $7$ એકમ લંબ અંતરે $x$ અક્ષથી ધન દિશા પર આવેલું છે. બિંદુ $B$ એ $x$ અક્ષથી $7$ એકમ લંબ અંતરે $y$ અક્ષની ઋણ દિશામાં આવેલું છે. બિંદુ $C$ એ $Y$ અક્ષથી $7$ એકમ લંબ અંતરે $x$ અક્ષની ઋણ દિશા પર હોય તો, બિંદુ $A,B,$ અને $C$ ના યામ શોધો.
એક ત્રિકોણની બાજુઓનાં માપ $51$ સેમી, $52$ સેમી અને $101$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
એક નળાકારની ત્રિજ્યા $28$ સેમી અને વકસપાટીનું ક્ષેત્રફળ $8800\ cm^2 $ છે, તો તેનું ઘનફળ શોધો.
જો વર્તુળની પરસ્પર છેદતી બે જીવાઓ તેમના છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવે, તો સાબિત કરો કે તે જીવાઓ સમાન છે.
જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે , તો સાબિત કરો કે છેદબિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે .