Question
અવયવ પાડો : $ 2y^3 + y^2 – 2 y -1 $

Answer

 $(y+1) (y-1) (2y+1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલાં હોય, તો સાબિત કરો કે આ વર્તુળોનું એક છેદબિંદુ, ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે.
જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય, તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
જો $\frac{3+\sqrt{2}}{3-\sqrt{2}}=a+b \sqrt{2}$ હોય તો $a$ અને $b$ ની કિંમતો શોધો.
$ABCD$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે . $A , B$ અને $C$ માંથી પસાર થતું વર્તુળ $CD$ ( અથવા લંબાવેલી $CD$ ) ને $E$ માં છેદે છે . સાબિત કરો કે , $AE = AD$ .
બતાવો કે સમાંતરબાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે.
$10.5$ સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લિટર દૂધસમાવી શકાય $?$
ચતુષ્કોણ $ABCD$ માં $AB = 9$ સેમી , $BC = 12$ સેમી , $CD = 8.5$ સેમી , $DA = 8.5$  સેમી અને $AC = 15$ સેમી છે , તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ શોધો .  
જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે , તો એક જીવાના કપાતા ભાગ અને બીજી જીવાના અનુરૂપ ભાગ સમાન છે , તેમ સાબિત કરો .
આકૃતિમાં જો $PQ \| ST, \angle P Q R=110^{\circ}$ અને $\angle R S T=130^{\circ}$ હોય, તો $\angle Q R S$ શોધો.
$($સૂચના: બિંદુ $R$ માંથી પસાર થતી $ST$ ને સમાંતર એક રેખા દોરો$.)$
Image
 
એક પેન્સિલ લાકડાના પાયા નળાકાર અને તેની અંદરનાભાગમાં ચુસ્ત રીતે બેસે તેવા નક્કર ગ્રેફાઈટના નળાકારની બનેલી છે. પેન્સિલનો વ્યાસ $7$ મીમી અને ગ્રેફાઈટનો વ્યાસ $1$ મિમી છે. જો પેન્સિલની લંબાઈ $14$ સેમી હોય, તો લાકડાનું અને ગ્રેફાઈટનું ઘનફળ શોધો.