Question
અવયવ પાડો : $ 49a^2 + 70ab + 25b^2 $

Answer

$(7a + 5b) (7a + 5b)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો : $2x + y = 7$
જો $x - 1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કીમત શોધો : $ p(x) =2x^2 + kx + \sqrt{2} $
એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $10$ સેમી અને $20$ સેમી છે, તો તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$
ચકાસો કે 3 અને 5 બહુપદી $x^2-x-6$ નાં શૂન્ય છે કે નહીં.
એક શાળાના ધોરણ $9$ ના $30$ વિદ્યાર્થીઓએ ઉદાહરણ $2$ માંઆપેલા ગુણ પ્રમાણે મેળવેલા ગુણનો મધ્યક શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ $x – 3y = 2$ માં $x$ ની આપેલ કીમત માટે $y$ ની કિંમત શોધો.
$X$ $-1$ $2$
$Y$    
બિંદુ $(5,7)$ માંથી પસાર થતી ચાર રેખાના સમીકરણ આપો .
અવયવ પ્રમેય દ્વારા સાબિત કરો કે, x - 3 એ $12 x^3-31 x^2-18 x+9$ નો એક અવયવ છે ત્યારબાદ $12 x^3-31 x^2-18 x+9$ અવયવ પાડો.
$\frac{2}{7}$ અને $\frac{2}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો
જો $a = 5, b = -5, c = -3, d = 3$  હોય, તો $(ab, cd)$ એ કયા ચરણનું બિંદુ છે ?