Question
અવયવ પાડો : $ 9x^2 -30xy + 25y^2 $

Answer

$( 3x-5y) (3x-5y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. તેનું કેન્દ્રશોધવાની રચના કરો.
કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 નાં ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસોઃ
(i) (0, 2) (ii) (1, 1)
આકૃતિમાં રેખા $PQ$ અને રેખા $RS$ એકબીજીને બિંદુ $O$માં છેદે છે. જો $\angle P O R : \angle R O Q=5: 7$ હોય, તો તમામખૂણાઓ શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. $4 y^2-4 y+1$
$\triangle ABC$ ની બાજુઓ $AB , BC$ અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને R છે. જો $AB =8.2$ એકમ, $BC =6.4$ એકમ અને $CA =$ 7.5 એકમ હોય તો, ચતુષ્કોણ PBQR ની પરિમિતિ શોધો.
આલેખ દોરો $: y = x - 4$
જો બહુપદી $a x^3+4 x^2+3 x-4$ તથા બહુપદી $x^3-4 x+a$ દરેકને x - 3 વડે ભાગતાં સમાન શેષ મળે, તો aની કિંમત શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x + 3y = 7
સમીકરણના ચાર ઉકેલ શોધો : $3x -24 = 0$
બહુપદી $ p(x) = x^2 – 5x + 4 $ નું શૂન્ય $x = 1 ,4$ છે કે નહિ તે ચકાસો.