Question
અવયવ પાડો:
$\frac{1}{4} x^2+\frac{3}{5} x y+\frac{9}{25} y^2$

Answer

$\left(\frac{1}{2} x+\frac{3}{5} y\right)^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \angle A $ અને $ \angle B $ રૈખિક જોડના ખૂણા છે . જો $ 4\angle A = 5\angle B $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
$0. \overline{57}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$\pi x-3 y=18$
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $2 x+3 y=9.3 \overline{5}$
અવયવ પાડો:
$(x-2 y)^3+(2 y-3 z)^3+(3 z-x)^3$
સાદું રૂપ આપો:
$(\sqrt{15}+\sqrt{7})(\sqrt{15}-\sqrt{7})$
ઊંચાઈ $12$ સેમી , ત્રાંસી ઊંચાઈ $13$ સેમી ધરાવતા શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો.
$\frac{1}{\sqrt{5}}$ છેદનું સંમેયીકરણ કરો.
બહુપદી $p(x) = 4x - 1 $નું શૂન્ય $ x = 4, \frac{1}{4} $ છે કે નહિ તે ચકાસો.