Question
અવયવ પાડો : $ x^3 + 13x^2 + 32x + 20 $ 

Answer

 $(x+1) (x+2) (x+10)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના આવૃત્તિ-વિતરણ પરથી સ્તંભાલેખ રચો :
વર્ગ $0-5$$5-10$$10-20$$20-30$$30-50$$50-70$કુલ
આવૃત્તિ $5$$7$$12$$16$$24$$16$$80$
એક ત્રિકોણાકાર પ્લૉટની બાજુઓની લંબાઈ $4: 7: 9$ ના પ્રમાણમાં છે. જો તે પ્લૉટની પરિમિતિ $500$ મી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો.
જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલાં બીજાં બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે, તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલાં છે. (આ ચારેય બિંદુઓ વૃત્તીય (concyclic) બિંદુઓ કહેવાય.)
કોઈ પણ ત્રિકોણ $ABC$ માં જો $ \angle A $નો દુભાજક અને $BC$ નો લંબદ્વિભાજક છેદતાં હોય , તો સાબિત કરો કે તેઓ ત્રિકોણ $ABC$ ના પરિવર્તુળ પર છેદે છે .
આપેલ આકૃતિ માં $XP = XS , XQ = XR$ અને $\angle P X R=\angle S X Q$. સાબિત કરો કે, $PQ = SR$.
Image
ત્રિકોણની બાજુઓ $12 : 17 : 25$ ના પ્રમાણમાં હોય અને તેનીપરિમિતિ $540$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો.
$ \triangle ABC $ માં, $ AB > AC $ અને $D$ એ $BC$ પરનું કોઈ બિંદુ છે. સાબિત કરો કે, $AB > AD$.
$ \triangle ABC $માં $ \angle B $ અને $ \angle C $ ના દ્વિભાજકો $P$ બિદમાં છેદે છે. $P$ માંથી પસાર થતી અને $BC$ ને સમાંતર હોય તેવી રેખા $AB$ તથા $AC$ ને અનુક્રમે $X$ અને $Y$ માં છેદે છે. સાબિત કરો કે, $XY = XB+YC$.
એક લંબધનની બાજુઓનાં માપનું પ્રમાણ $4 : 3 : 1$  છે. જે તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ $3800  \ cm^2 $ હોય, તો તેનું ઘનફળ શોધો.
ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે.