Question
અવયવ પાડો : $ x^3 – 2x^2 – x + 2 $

Answer

 $(x-1) (x-2) (x+1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પતંગાકાર ચતુષ્કોણ $ABCD$ માં $AB = AD = 12$ સેમી, $CB = CD = 17$ સેમી અને $AC = 25$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. વિકર્ણ $BD$ નું માપ પણ શોધો.
ચતુષ્કોણ $ABCD$ માં $AB = 9$ સેમી , $BC = 12$ સેમી , $CD = 8.5$ સેમી , $DA = 8.5$  સેમી અને $AC = 15$ સેમી છે , તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ શોધો .  
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઇ $15$ સેમી અને $28$ સેમી છે. તથા તેની પરિમિતિ $80$ સેમી છે, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
આ માહિતીના આધારે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો.
$[125॰, 90॰, 55॰, 180॰]$
Image
પ્રમેય : જો એક છેદીકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંત:યુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય, તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે.
$\triangle ABC$ માં $\angle A$ નો દ્વિભાજક AD એ BC ને લંબ છે. સાબિત કરો કે, AB = AC અને $\triangle ABC$ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
Image
એક બસ $-$ સ્ટૉપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી $50$ પોલા શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ $40$ સેમી અને ઊંચાઈ $1$ મી છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ $ 1 m^2 $ ના રૂ. $12$ લેખે આવે , તો બધા જ શંકુ રંગવાનો કુલ ખર્ચ શોધો.$(\pi = 3.14$ અને $ \sqrt{1.04} = 1.02 $ લો.$)$
એક લંબઘનની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $30$ સેમી , $25$ સેમી છે. જો કુલ પૃષ્ઠફળ તેના પાર્શ્વપૃષ્ઠોના ક્ષેત્રફળથી બમણું હોય, તો તેની ઊંચાઈ અને ઘનફળ શોધો.
ધારો કે ખૂણા $ABC$ નું શિરોબિંદુ વર્તુળની બહારના ભાગમાં આવેલું છે અને ખૂણાની બાજુઓ સમાન જીવાઓ $AD$  અને $CE$ બને તે રીતે વર્તુળને છેદે છે . સાબિત કરો કે , જીવાઓ $AC$ અને $DE$ એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓના તફાવતથી અડધો $ ∠ ABC $ છે .
કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. તેની બાજુની લંબાઈ $240$ મી, $200$ મી, $360$ મી છે. ત્યાં તે ઘઉં ઉગાડે છે. તેને અડીનેઆવેલ બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુઓ $240$ મી, $320$ મી,$400$ મી છે. ત્યાં તે ડુંગળી અને બટાટા ઉગાડે છે. $($જુઓ આકૃતિ$)$ તે સૌથી મોટી બાજુના મધ્યબિંદુને સામેના શિરોબિંદુસાથે જોડી ખેતરના બે ભાગ કરે છે અને એક ભાગમાં બટાટાઅને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે, તો ઘઉં, બટાટા અનેડુંગળી પ્રત્યેક માટે કેટલું ક્ષેત્રફળ $($હેક્ટરમાં$)$ ઉપયોગમાં લેવાયુંહશે $? (1$ હેક્ટર $= 10000$ મી$^2)$