Question
અવયવ પાડો $:15 a^{2} b^{2}-10 a b \quad$

Answer

$5ab(3ab-2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વસ્તુની છાપેલ કિંમત રૂ. $4650$ છે . દુકાનદાર $18 \%$ વળતર આપે છે, તો વેચાણ કિંમત શોધો .
નીચેની આકૃતિઓ માટે $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$
અવયવ પાડો$:6 a^{2} b^{2}-8 a^{3} b^{3}$
$784$ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $:$
નીચેના કોષ્ઠકના આલેખ દોરો. શું આ રૈખિક આલેખ છે ?
એક થપ્પીમાં $20$ મિમી જાડાઈ હોય તેવી $5$ ચોપડી અને $0.016$ મિમી જાડાઈના $5$ કાગળ ગોઠવેલા છે$,$ તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો.
એક વસ્તુ $18 \% \ \text{GST}$ સાથે $₹\ 1239$ માં ખરીદવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત શોધો.
એક દૂધનું ટેન્કર નળાકાર છે$,$ જેની ત્રિજ્યા $1.5$ મીટર અને લંબાઈ $7$ મીટર છે. આ ટેંકરમાં કેટલા લિટર દૂધ ભરી શકાશે.
નીચેનાં પ્રમાણ વ્યસ્ત છે કે કેમ તે શોધો $:$
$X$ $10$ $50$ $5$ $25$ $20$
$Y$ $10$ $2$ $20$ $4$ $5$
$X$ $20$ $25$ $30$ $70$ $90$
$Y$ $10$ $15$ $20$ $30$ $40$
સમીકરણો ઉકેલો $:  \frac{y}{-2} + 3 =  \frac54 $