Question
સમીકરણો ઉકેલો $:  \frac{y}{-2} + 3 =  \frac54 $

Answer

$y = \frac72 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી $: 4 x^{2}+9 x+16(...........)$
નીચેના ભાગાકાર કરોઃ $9 x^2 y^2(3 z-24) \div 27 x y(z-8)$
$\frac{-1}{3}$ અને $\frac15$ વચ્ચેની સાત સંમેય સંખ્યાઓ લખો.
એક ભારવાહક ખટારો $25$ મિનિટમાં $14$ કિમી અંતર કાપે છે. આજા ઝડપે ગતિ કરે તો $5$ કલાકમાં કેટલું અંતર કાપશે ?
આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
કોઈ પદાર્થના $ 4 \times 10^3 $ સ્ફટિકોની સંખ્યા $3$ ગ્રામ વજન ધરાવે છે$,$ તો $2.1$ ગ્રામ વજનમાં કેટલા સ્ફટિકો હશે ?
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 84$
અવયવ મેળવો $:81x^2 – 18x + 1 – y^4$
કૅલ્ક્યુલેટરની કિંમત રૂ. $750$ છે . $\text{GST} \ 5 \%$ લાગે છે . તો બિલની કિંમત શોધો .
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ xy, 2x^2y, 2xy^2 $