Question
અવયવ પાડો:
$x^3-11 x^2+20 x+32$

Answer

(x + 1)(x - 4)(x - 8)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો:
( 1 ) $(625)^{-\frac{3}{4}}$
(2) $\sqrt[5]{(243)^{-3}}$
આપેલ આકૃતિમાં જો PQ= RS હોય, તો સાબિત કરો કે PR = QS. સાબિતીમાં વપરાયેલ યુક્લિડનાં સ્વયંસિદ્ધ સત્યોનો ઉલ્લેખ કરો.
Image
$p(x) =$  $1\over3 $ $ x^2 + 4x - 1 $ બહુપદી માટે$ p(0) $, $P(1)$ તથા $p(3)$ શોધો .
$ \angle P $ અને $ \angle Q $ કોટિકોણ છે. જો $ \angle P = 3x + 15^\circ $ અને $ \angle Q = x + 7^\circ $ હોય, તો $ \angle P $ અને $ \angle Q $ શોધો.
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$x^3+3 x^2 y+3 x y^2+y^3$
કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 નાં ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસોઃ
(i) (0, 2) (ii) (1, 1)
આકૃતિમાં રેખા $PQ$ અને રેખા $RS$ એકબીજીને બિંદુ $O$માં છેદે છે. જો $\angle P O R : \angle R O Q=5: 7$ હોય, તો તમામખૂણાઓ શોધો.
$p(x) = (x-1) (x+1)$ બહુપદી માટે $p(0) , p(1)$ અને $P(2)$ શોધો .
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$5 x^2+12 x+4$
અવયવ પાડો:
$25 x^2+25 x+6$