Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 9ગણિતબહુપદીઓ2 Marks
Question
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^2-7 x+12$ અવયવ પાડો.
✓
Answer
ધારો કે, $p(x)=x^2-7 x+12=(x-a)(x-b)$ આ પરથી સ્પષ્ટ છે કે, ab = 12 . 12 ના અવયવો $\pm 1, \pm 2, \pm 3, \pm 4, \pm 6$$\pm 1, \pm 2, \pm 3, \pm 4, \pm 6$ થતાં $\pm 12$ છે હવે $\begin{array}{l}p(3)=(3)^2-7(3)+12=9-21+12=0 \\ p(4)=(4)^2-7(4)+12=16-28+12=0\end{array}$ $\therefore$(x – 3) અને (x – 4) એ p(x)ના અવયવો છે. $\therefore x^2-7 x+12=(x-3)(x-4)$
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.