Question
અવયવો આપો $: 15xy – 6x + 5y – 2$

Answer

$(5y – 2)(3x + 1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શકયતા $:$
$(a)$ અવિભાજ્ય સંખ્યા
$(b)$ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા
જ્યારે આપણે એક પાસો ફેકીએ છીએ ત્યારે કઈ સંભવિત શકયતાઓ રહેલી છે ?
સાદુરૂપ આપો અને પરિણામને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. $: 4^2 \times 4^3 $
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $: x +2x +3x = 5x$
$ 1000^2 $ અને $1001^2 $ લી સંખ્યાઓ આવે $?$
નીચેનામાંથી કયાં વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ.
શું $ □\text{PQRS} $ એ સમાંતરબાજુ ચતુષ્કોણ હોઈ શકે ? જો $ □\text{PQRS} $ માં માત્ર $\text{PQ = RS}$ હોય તો $?$
$6 x^{3} y^{2}=.......^\times.......^\times......^\times.....^\times.......^\times.........^\times.........$
$3, 4y, -3z, 5a$ ગુણાકાર શોધો.
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 0.00000000000942$