Question
અવયવો પાડો $:16-a^{2} b^{2}$

Answer

$(4-a b)(4+a b)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:6xy (x^2 – y^2) ÷ 2x(x - y) $
શું $243$ એ પૂર્ણઘન સંખ્યા છે ?
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 73$
એક રંગના મૂળ મિશ્રણના $8$ ભાગમાં$, 1$ ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કાર્લ છે. નીચેના કોષ્ઠકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો.
એક લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ સરખા છે. લંબચોરસની લંબાઇ $10$ મી અને પહોળાઈ $40$ મી છે, તો કોની પરિમિતી વધુ હશે ? કેટલી ?
નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદન કંપની એ જુદા જુદા વર્ષમાં કરેલ ઉત્પાદન દર્શાવેલ છે. તેના પરથી નીચેના પ્રશ્નોનાં જવાબ આપો.
$(1)$ વર્ષ $2012$ અને વર્ષ $2015$ માં કેટલું ઉત્પાદન થયું.
$(2) 8$ ટન ઉત્પાદન ક્યાં વર્ષ માં થાય છે ?
$(3)$ વર્ષ $2013$ અને વર્ષ $2016$ ના ઉત્પાદનમાં કેટલો તફાવત છે ?
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x , y$ અને $z$ નાં મૂલ્યો શોધો.
સાબિત કરો.$ : (a - b)^2 + (b - c)^2 + (c -a)^2 + 2(ab + bc + ca) = 2a^2 + 2b^2 + 2c^2 $
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(A) \ ( \frac 45 \times \frac{13}4 ) - ( \frac45 \times \frac34 )$
$(B) \ ( \frac79 \times \frac{19}5 ) - ( \frac79 \times \frac45 )$
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \frac{2}{11}+\frac{5}{13}+\frac{9}{11}+\frac{8}{13}$