Question
અવયવો પાડો $:36 x^{2}+60 x+25$

Answer

$(6 x+5)^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદન કંપની એ જુદા જુદા વર્ષમાં કરેલ ઉત્પાદન દર્શાવેલ છે. તેના પરથી નીચેના પ્રશ્નોનાં જવાબ આપો.
$(1)$ ક્યાં બે ક્રમિક વર્ષમાં ઉત્પાદનનો તફાવત મહત્તમ છે?
$(2)$ ક્યાં બે ક્રમિક વર્ષમાં ઉત્પાદનમાં ઘટાડો થયો ?
$(3)$ ક્યાં બે વર્ષમાં એક સરખું ઉત્પાદન થયું છે?
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 4x + 13 = 3x + 15$
$(2) \ 9x - 15 = 7x + 1$
$(3) \ x + 3 = 2x-7$
$(4) \ 17 - 3 (x-5) = 2-13x$
$(5)\ 3x + 8 = - 5x + 4$
$(6)\ 3x -1 = 2x + 3$
$27000000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
એક નળાકાર ટેન્કરમાં $49,500$ લિટર દુધ ભરી શકાય તેટલી ક્ષમતા છે. તેના પાયાનો વ્યાસ $3$ મીટર છે$,$ તો ટેન્કરની ઊંચાઈ શોધો.
અવયવો પાડો :$49 y^{2}+84 y z+36 z^{2}$
ગુણાકાર શોધો $:$
$(1)\  2, 4y, 8y^2, 16y^3 0$   
$(2) \ a, 2b, 3c, 6abc$
$(3) \ m, -mn, mnp$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 73$
અવયવો પાડો $:x^{2}-12 x+32$
ભાગાકાર કરો.$12 x^{4} y^{3} z^{2} \div 4 x^{2} y^{2} z$
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(1) \ ( \frac12 \times \frac{13}{10} ) + ( \frac12 \times \frac{7}{10} )$
$(2) \ ( \frac{-3}{8} ) \times ( \frac{28}{25} ) - ( \frac{-3}{8} ) \times ( \frac{3}{25} )$