Question
ભાગાકાર કરો.$12 x^{4} y^{3} z^{2} \div 4 x^{2} y^{2} z$

Answer

$3 x^{2} y z$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(1)\ ( \frac{3}{7} \times \frac{4}{5} ) + ( \frac{3}{7} \times \frac{3}{5} ) - \frac{3}{5}$
$(2) \ ( \frac{17}{50} \times \frac{12}{26} \times \frac{25}{34} \times \frac{13}{24} )$
વર્ગમૂળ શોધો $: 900$
$13824$ નું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો.
એક મશીન $8$ કલાક ચલાવતાં $960$ પીણાની બૉટલ ભરે છે. મશીન ખરાબ થતાં તેને $5$ ક્લાક ચલાવવું પડ્યું$,$ તો મશીને કેટલી પીણાની બૉટલ ભરી હોય?
$12$ માણસો એક મકાનનું રંગકામ $5$ દિવસમાં પૂરું કરે છે.
$(1)$ બે માણસો ઓછા હોય તો તે કામ કેટલા દિવસમાં પુર્ણા થશે ?
$(2)$ જો એકજ દિવસમાં રંગકામ પૂર્ણ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:(b^2 + 6b + 8) ÷ (b + 4)$
$ (\frac{3}{2} x^2y + y^2x) \times 2(x^2y – \frac{1}{2}y^2x) $ ગુણાકાર શોધો.
$m^{4}-256$ ના અવયવ મેળવો.
અવયવો પાડો $:x^{2}+10 x+21$
$4 , 9$ અને $10$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો .