Question
અવયવો પાડો $:4 x^{2}-28 x+49$

Answer

$(2 x-7)^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગમૂળ શોધો $: 5929$
અવયવો પાડો $:9 x^{2} y^{2}-121$
અવયવો પાડો $:81 x^{2}-16$
એક નળાકાર પાઈપની વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 242 m^2$ છે. તેને કાપીને લંબચોરસ બનાવતા લંબચોરસની લંબાઈ $22$ મીટર થઈ છે. તો લંબચોરસની પરીમીતી શોધો.
ધારો કે તમે એક ચક્ર ઘૂમવો છો. $(\text{G} =$ લીલો રંગ$, \text{R} =$ લાલ રંગ$)$
$1)$ આકૃતિમાં દર્શવ્યા મુજબ લીલા રંગનું વૃતાંશ હોય તેવી શકાયતાની યાદી કરો અને લીલા રંગનું વૃતાંશ ન હોય તેવી શકાયતાની યાદી કરો.
$2)$ લીલા રંગનું વૃતાંશ મળે તેની સંભાવના શોધો.
$3)$ લીલા રંગનું વૃતાંશ ન મળે તેની સંભાવના શોધો.
નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 519$
$7$ મીટર ત્રિજ્યા અને $3$ મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરાંમાંથી બાનવવામાં આવેલ છે. આ તાકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે ?
નીચેના કોષ્ઠક માટે આલેખ દોરો. શું$,$ આ રૈખિક આલેખ છે ?
સાબિત કરો.$ : (a - b)^2 + (b - c)^2 + (c -a)^2 + 2(ab + bc + ca) = 2a^2 + 2b^2 + 2c^2 $
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:6xy (x^2 – y^2) ÷ 2x(x - y) $