Question
અવયવો પાડો $: x^{2}+6 x+8$

Answer

$(x+4)(x+2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં $\text{ADEF}$ અને $\text{BCPQ}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે, તો $a$ શોધો.
ઠંડા પીણાં બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર $6$ કલાકમાં $840$ બોટલ ભરે છે$,$ તો આ યંત્ર $5$ કલાક માં કેટલી બોટલ ભરશે ?
વર્ગમૂળ શોધો $: 1764$
$13824 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 4x + 13 = 3x + 15$
$(2) \ 9x - 15 = 7x + 1$
$(3) \ x + 3 = 2x-7$
$(4) \ 17 - 3 (x-5) = 2-13x$
$(5)\ 3x + 8 = - 5x + 4$
$(6)\ 3x -1 = 2x + 3$
એક મોટર કાર અમદાવાદથી સુરત સુધીનું $300$ કિમી અંતર કાપે છે. જે આલેખમાં દર્શાવેલ છે. તે પરથી પ્રશ્નોનાં જવાબ આપો.
$(1)$ એક કલાકને અંતે કેટલા કિલોમીટર અંતર કાપીને કયા સ્થળે કાર પહોચે છે ?
$(2)$ વડોદરા પહોચતા કારણે કેટલો સમય લાગે છે ?
$(3) \ 2.5$ કલાકે કેટલું અંતર કાપે છે ?
$(4) \ 4$ કલાકને અંતે તે ક્યાં સ્થળે છે ?
$(5)$ ક્યાં સમયગાળામાં તે વિરામ કરે છે ? ક્યાં સ્થળે ?
$(6)$ સૌથી વધુ અંતર ક્યાં કલાકમાં કાપે છે ? કેટલું ?
નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે ? તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો $:$
$( i ) \ 1057$
$( ii ) \ 23453$
$( iii ) \ 7928$
સમાંત૨બાજુ ચતુષ્કોણની પરિમિતિ $150$ સેમી છે. તેની એક બાજુએ બીજી બાજુ કરતા $25$ સેમી વધારે છે, તો સમાંતરબાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ શોધો.
એક દુકાનદાર દ્રારા માહિનામાં વેચતા કમ્પ્યુટર નીચે મુજબ છે $:$ પાઇ ચાર્ટ તૈયાર કરો.
નીચે આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે ? ક્યાં ડબ્બાનું પાર્શ્વ પુષ્ટફળ વધારે હશે ?