Question
વર્ગમૂળ શોધો $: 1764$

Answer

$42$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવો પાડો $:49 x^{2} y^{2}-14 x y+1$
$x =  \frac{(-3)}4  , y =  \frac23 $ અને $z =  \frac{(-5)}6 $ નો ઉપયોગ કરીને સાબિત કરો $:$
$x + ( y + z ) = ( x + y ) + z\  ($જૂથનો ગુણધર્મ$)$
એક કુટુંબના ભોજનમાં કુલ $8$ સભ્યોને સરખે ભાગે વહેચતા દરેકને $6$ લાડુ મળે છે. જો $6$ સભ્યો હોય$,$ તો દરેકને કેટલા લાડુ મળે અને દરેકને $4$ લાડુ મળે તો કુટુંબમાં કેટલા સભ્યો હશે ?
$m^{4}-256$ ના અવયવ મેળવો.
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x , y$ અને $z$ નાં મૂલ્યો શોધો.
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 73$
એક દુકાનદારે દરેકના રૂ. $10, 000$ લેખે બે ટીવી $( \text{TV} )$ ખરીદ્યા . તે પૈકી એક $10 \%$ ના નફા સાથે અને બીજું $10 \%$ ની ખોટ સાથે વેચે છે . તેને સમગ્ર રીતે નફો થયો કે ખોટ તે શોધો .
એક દુકાનદાર દ્રારા માહિનામાં વેચતા કમ્પ્યુટર નીચે મુજબ છે $:$ પાઇ ચાર્ટ તૈયાર કરો.
પીવીસીની એક નળાકાર ટાંકીની ત્રિજ્યા $28$ સેમી અને ઊંચાઈ $10$ સેમી છે. જ્યારે સિમેન્ટની ટાંકીનો વ્યાસ $35$ સેમી અને ઊંચાઈ $20$ સેમી છે. તો કઈ ટાંકીમાં વધુ પાણી સમાશે ?
અવયવો પાડો $:64 x^{2}-25$