Question
અવયવો પાડો $:x^{2}+x-20$

Answer

$(x-10)(x+3)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 5760$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 5x -2 = 3x + 8$
$(2) \ 2x + 1 = 3x-2$
$(3)\ 15 + 6x = 4x + 3$
$(4)\ 9x-6 = 5x + 14$
$(5)\ 4 (3x-1) = 3 (2x - 3)$
$(6)\ 5 (x + 1) = 4 (x + 3)$
એક વિશેષ પ્રકારના $5$ મીટર કાપડની કિંમત $₹ 210$ છે. તો આ પ્રકારના $2, 4, 10$ અને $13$ મીટર કાપડની કિંમત માટે કોષ્ટક બનાવો.
એક ખેડૂત પાસે $20$ પશુઓને $6$ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. જો તેની પાસે $10$ પશુઓ વધારે આવે$,$ તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે?
એક વ્યક્તિએ પોતાની બચતમાંથી $25 \%$ રકમ બેન્કમાં, $55 \%$ રકમ પોસ્ટ $-$ ઓફિસમાં અને બાકીની રકમ શેરમાં રોકી છે . તેની કુલ બચત રૂ. $70,000$ હોય, તો પ્રત્યેક રોકાણની રકમ કેટલી હશે ?
એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને $750$ વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ $84$ સેમી અને પહોળાઈ $1$ મીટર હોય, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
એક મશીન $8$ કલાક ચલાવતાં $960$ પીણાની બૉટલ ભરે છે. મશીન ખરાબ થતાં તેને $5$ ક્લાક ચલાવવું પડ્યું$,$ તો મશીને કેટલી પીણાની બૉટલ ભરી હોય?
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 52$
વર્ગમૂળ શોધો $: 1444$
અવયવો પાડો $:x^{2}+10 x+21$