Question
અવયવો પાડો $:x^{2}+10 x+21$

Answer

$(x-8)(x-4)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો $:$
$(1)\ 9$
$(2)\ 10$
$(3)\ 12$
ભાગાકાર કરો.$\left(x^{2}-7 x+12\right) \div(x-3)$
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \frac{2}{11}+\frac{5}{13}+\frac{9}{11}+\frac{8}{13}$
એક હોજમાં $50$ લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો હોજની લંબાઈ $20$ મી$,$ પહોળાઈ $8$ મીટર અને ઊંચાઈ $200$ સેમી હોય, તો ટાંકી પાણીથી કેટલા સમયમાં પૂર્ણ ભરાઈ જશે ?
$27000000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
નીચેના કોષ્ઠકના આધારે રૈખિક આલેખ દોરો $:$ જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ તે અત્રે દર્શાવેલ છે.
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:(b^2 + 6b + 8) ÷ (b + 4)$
વર્ગમૂળ શોધો $: 1764$
એક $\text{LED} \text{TV}$ ની ખરીદીમાં $12 \% \ \text{GST}$ લાગે છે અને રૂ. $6720$ માં મળે છે, તો $\text{GST}$ પહેલાંની $\text{TV}$ ની કિંમત કેટલી હશે ?
એક દુકાનદાર દ્રારા માહિનામાં વેચતા કમ્પ્યુટર નીચે મુજબ છે $:$ પાઇ ચાર્ટ તૈયાર કરો.