
(A) બંધ નું સમવિભાજન
(B) બંધ નું વિષમવિભાનન
(C) મૂક્ત મૂલક સર્જન (નિર્માણ)
(D) પ્રાથમિક મૂક્ત મૂલક
(E) દ્રીતીયક મૂક્ત મૂલક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
જ્યારે $sp^3$ કાર્બન સાથે જોડાયેલ હોય ત્યારે, ન્યુક્લિયોફિલિકવિસ્થાપન પ્રક્રિયામાં તેમની છોડવાની જૂથની ક્ષમતાનો કયા ક્રમમાં ઘટાડો થાય છે.

નીચે આપેલમાંથી કઈ ગોઠવણી ઉપરોક્ત સંસ્પંદન ફાળો આપનારાઓની સ્થિરતામાં ઘટાડો કરવાનો યોગ્ય ક્રમ આપે છે?