આથી, \(O > C > B > N\) : ઈલેક્ટ્રોન એફીનીટીનો ક્રમ છે.
વિધાન $I$ : $Na$ ની ધાત્વિક ત્રિજ્યા $1.86 \mathrm{~A}^{\circ}$ છે અને $\mathrm{Na}^{+}$ની આાયનીક ત્રિન્યા $1.86 \mathrm{~A}^{\circ}$ કરતા ઓછી છે.
વિધાન $II$ : આયનો તેમના આનુષગિક તત્વો કરતા કદ માં હંમેશા નાના હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.