Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીબાનો વાડો2 Marks
Question
બા બહારગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી?
✓
Answer
બા બહારગામ જાય ત્યારે ભાગ્યે જ બે-ત્રણ દિવસ રોકાતાં. વાડા વિના તેઓ ઝુરાપો અનુભવતાં. એમને વાડાની આ ચિંતા થતી : વાડામાં ભૂંડ પેસી ગયાં હશે, વાંદરાએ વાડી ખેદાનમેદાન કરી નાખ્યો હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધાં હશે, કોઈ કાચાં ને કાચાં લીંબુ તોડી ગયું હશે! આવા વિચારોથી બા બેચેન થઈ જતાં. તેઓ બહારગામથી પોતાના ઘેર આવીને જ જેપતાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.