Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીપૉર્ટરના પંજામાં2 Marks
Question
છોકરો શા માટે મદદ કરવા તૈયાર થયો?
✓
Answer
અજાણ્યા યુગલે છોકરાને સામાન ઊંચકવાની મદદ કરવા આગ્રહ કર્યો. વળી ગાડીવાળાએ પણ એ ભલાઈનું કામ કરવાના બદલામાં રાજી કરવાની વાત કરી, ત્યારે છોકરો એક પગ ભલાઈમાં અને બીજો પગ પૈસામાં' એમ વિચારીને મદદ કરવા તૈયાર થયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.