Question
બા એ રીતે ભોળી નહિ, ભલી ખરી.

Answer

બાને ખબર ન પડે એવી ભોળી નહિ, પણ જાણી જોઈને છેતરાઈ જવામાં આનંદ માનનારાં ભલાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કર્મ અને ધર્મ બાએ એક કરી મૂક્યાં છે.
સાચું વાક્ય લખો : (અ) ગણિતની આંટીપુટી બધા જ વિદ્યાર્થીઓને કટાફ્ટ ગળે ઊતરી જતી.
(બ) કોચની પદ્ધતિ જ એવી હતી કે રમતના નિયમો ખેલાડીઓના ગળે ઊતરી જતા.
સાચું વાક્ય લખો : (અ) ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળતાં જ મુસાફરોના પરિવારજનો વલોપાત કરવા લાગ્યો.
(બ) પ્રવાસમાં જવાનું નક્કી થયું ત્યાં તો બધા વિદ્યાર્થીઓ વલોપાત કરવા લાગ્યા.
સાચું વાક્ય લખો : (અ) મોન્ટુ ગણિતમાં માંડ માંડ પાસ થતો. તેને બધાં ગણિતનો એક્કો કહેતાં..
(બ) માસી અને મમ્મીની વાતો ક્યારેય ખૂટે જ નહિ, બંને વાતોનાં વડાં કરવામાં એક્કાં.
બા  સમયને જીરવી ગઈ.
સાચું વાક્ય લખો : (અ) પોતાની જાનની બાજી લગાવી છતાં લોકોને આતંકવાદીથી બચાવી ન શકવાના કારવું સૈનિકને પોતાની બહાદુરી એળે જતી લાગી.
(બ) કબડીમાં પ્રતિસ્પર્ધીઓથી છૂટીને અમિતે ટીમને વિજય અપાવ્યો તેથી તેની બહાદુરી એળે ગઈ.
"અલ્યા, વેંત જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે?"
સાચું વાક્ય લખો : (અ) એકલવ્યનું બાણું ક્યારેય નિશાન ચૂકતું ન હતું તેથી તેને બાસવિથામાં પ્રવીણ કહેવામાં આવતો.
(બ) પુવરાજ ઘોડેસવારીમાં પ્રવીણ હતો કારણ કે તેનો ઘોડો બેકાબૂ બની જતો.
સાચું વાક્ય લખો : (અ) પિતાશ્રીએ પ્રવાસમાં જવાની ના પાડતાં મેં સામે દલીલ કરી.
(બ) મનગમતું રમકડું મળી ગયું તેથી ધ્વનિએ દલીલ કરી.