Question
બાદબાકી કરો : $27.4 -21.956$

Answer

$5.444$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ આકૃતિની પરિમિતિ શોધો.
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ$-$અપૂર્ણાંક છે $?$
$22.5, 22.500$
$\frac{5}{12}$ .......... $\frac{10}{24}$ માં $>, <$ કે $=$ સંકેત મૂકો.
નીચેના અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો : $\frac{13}{19}$ , $\frac{11}{19}$ , $\frac{17}{19}$ , $\frac{8}{19}$
આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો.

$\frac{4}{6}$ ને દશાંશ સ્વરૂપમાં લખો:
બાદબાકી કરો : $302.6 - 86.95$
નીચે આપેલ સમીકરણ છે કે નહી, તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $42 = 2$
$3 : 6 :: 7 : x$ હોય, તો $x$ ની કિંમત શોધો.
કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલિ સ્વરૂપે લખો $:$ એક પેન્સિલનો ભાવ રૂ. $5$ અને એક પેનનો ભાવ રૂ. $8 $ છે. આમ, પેન્સિલ અને પેનની છ જોડી ખરીદવા કેટલા રૂપિયા થાય $?$