Question
બાદબાકી કરો $: 4a (-2a + b) + 3a(2b + c)$ માંથી $2a(-4a + 3c + b)$ બાદબાકી કરો.

Answer

$8ab – 3ac$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના પ્રશ્નોના જવાબ લખો $:$
એક ચતુષ્કોણના ત્રણ ખૂણાનાં માપ $60^{\circ}$, $70^{\circ}$ અને $80^{\circ}$ છે, તો ચોથા ખૂણાનું માપ શોધો.
આપેલી પદાવલીઓના અવયવ મેળવો $: (1) \ 6x – 42 ; (2) \ 18b – 9ab$
નીચે આપેલા નળાકાર ઘનફળ મેળવો.
$\frac{(-3)}{5} $ એ બે સંમેય સંખ્યાઓ સરવાળો છે .તેમાથી એક સંખ્યા $ \frac{(-9)}{20} $ છે. બીજી સંખ્યા શોધો .
જો બે કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા $ 9 \times 10^6 $ છે, તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે ? $(1)\ 5$ કિગ્રા $(2)\ 1.2$ કિગ્રા ખાંડનું વજન $($જથ્થો$)$ અને તેમાં રહેલા સ્ફટિકોની સંખ્યા સમપ્રમાણમા છે.
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 9 x^{2}-.........+\ 1$
બાદબાકી કરો$:3 x^{2}-4 x+1$ માંથી$2 x^{2}+6 x-8$
અવયવ મેળવો $:  p^2 + 6p – 16 $
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 7744$
ચકાસણી કરો $:$$ (-a) = a$$\ 1) \ a =  \frac{5}{7} $$\ 2) \ a =  \frac{(-12)}{13} $સાબિત કરો .