Question
અવયવ મેળવો $:  p^2 + 6p – 16 $

Answer

$(p + 8) (p - 2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો $: \frac{8^{-1}\times 5^3}{2^{-4}}$
એક જથ્થામાં રહેલી શીશીઓને $1$ બોક્સમાં $12$ શીશીઓ હોય તો $25$ બોક્સમાં રાખવામા આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં $20$ શીશીઓ હોય, તો આવા કેટલા બોક્સ ભરાશે ?
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો $: 16$

તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો ? નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવાં.
$ a (a^2 + a + 1) + 5 $ નું સાદુરૂપ આપો અને $(1)\  a = 0\  (2) \ a = 1 (3) \ a = -1$ માટે તેની કિંમત શોધો.
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 15625$
$729 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.
ભાગાકાર કરો $:  5a^3b^3(2c - 8) \div 25a^2b^2 (c - 4) $
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $: 1$ મિલિમિટર = $ \frac{1}{1000000}$ કિમી