Question
બાદબાકી કરો$: 8 x^{2}-6 x-11$માંથી $5 x^{2}+4 x-7$

Answer

$3 x^{2}-10 x-4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ એક શાળામાં $45$ મિનિટનો એક એવા $8$ તાસ છે.હવે જો શાળામાં $9$ તાસ કરવા હોય$,$ તો દરેક તાસનો સમય કેટલો કરવો પડે ?
$28$ મીટર વ્યાસના અર્ધવર્તુળાકાર પ્લૉટની પરિમિતિ શોધો.
કોષ્ટકનો અભ્યાસ કરીને બતાવો કે ક્યાં બે ચલ $($અહી $x$ અને $y)$ ની જોડ પરસ્પર વ્યસ્ત પ્રમાણમા છે.
અવયવ મેળવો $: a^4 – 2a^2b^2 + b^4 $
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: \ ....-14 x+1$
$ \frac23 $ અને $ \frac45 $ સંખ્યાઓ વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો :
જો $x=2$ અને $y=-1$ હોય, તો નીચેના કિંમતો શોધો $: \ 3 x^{2}-2 x y+5$
$60$ સેમી લંબાઈ$, 50$ સેમી પહોળાઈ અને $20$ સેમી ઊંચાઇની $10$ સૂટકેસનાં કાપડનો કવર બનાવવી છે$,$ તો $80$ સેમી પનાન કેટલું કાપડ જોઈએ$?$
સાદું રૂપ આપો$:3 a(a-b+c)+2 b(a+b-c)-2 c(a-b-c)$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 72$