Question
બાદબાકી કરો: $16.001 - 9.84$

Answer

$6.161$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા ગુણોતરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો: $200 \text{ ml} : 2.5 \text{ L}$ અને $₹ 4 : ₹ 50$.
નીચેના પૂર્ણાંકોને ઊતરતા ક્રમમાં લખો: $3, 8, -11, 0$
કૌંસમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે, તે શોધી કાઢી બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી : $5m = 60$ (કિંમતો: $10, 5, 12, 15$)
મુળાક્ષર '$V$' ની મૅચસ્ટિક પૅટર્ન બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડશે? તેનો નિયમ લખો.
મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા. પછી $5$ લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા $l$ હોય, તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે ?
સમીકરણ ઉકેલો : $5n-1=9$
દશાંશનો ઉપયોગ કરી $164 \text{ mm}$ ને $\text{cm}$ સ્વરૂપે દર્શાવો.
એક કાપડના વેપારી પાસે $67 \text{ m}$ કાપડ છે. તેમાંથી તેણે $37 \text{ m } 60 \text{ cm}$ કાપડ વેચ્યું, તો વેપારી પાસે કેટલું કાપડ બાકી રહ્યું હશે?
વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ શિરોબિંદુને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી. પંચકોણની કાચી આકૃતિ દોરી તેના વિકર્ણો દોરો:
નમિતા દરરોજ $20$ કિમી $ 50$ મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે $10$ કિમી $200$ મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે, તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે ?