Question
બૈરાંનો રોકકળનો અવાજ બંધ થાય છે. આ વાક્યમાં રવાનુકારી શબ્દ $........$ છે.

Answer

રોકકળ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. $-........$
નીચેનામાંથી કયું વાક્ય રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય નથી ?
'મારી ચપટી વાગે છે પટ્ટ પટ્ટ પટ્ટ' - આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?
ત્રણચાર સ્ત્રીઓને ફગફગતા વાળે એમણે અંદર ફરતી જોઈ. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે? $........$
બાળકો પાણીમાં $........$ કરતાં હતાં.
'આખું નગર ઝળહળ થતું હતું.' - આ વાક્યમાં રહેલો રવાનુકારી શબ્દ કયો છે?
નીચેનામાંથી કયું વાક્ય રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય નથી?
નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી શબ્દ છે $?$
$(અ)$ ચડસાચડસી
$(બ)$ હસાહસ
$(ક)$ છાનુંમાનું
$(ડ)$ મઘમઘાટ
'જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો.' આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?
તીખું $........$ ખાવાથી પિત્ત થઇ જાય.