Question
બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે ? કેમ ?

Answer

બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે, કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે છે તેથી બાળકને ગરમી લાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free