Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીસુખનો કાળ બાળપણનો (ગદ્ય)2 Marks
Question
બાલ્યકાળના સુખની શી કલ્પના લેખક કરે છે ?
✓
Answer
નાના બાળકોમાં શાળાએ જેવાનો અણગમો એ સહજતા લેખક નાના હતા તે સમયથી – આશરે $100$ વર્ષ પહેલેથી ચાલી આવતી હકીકત છે – એવું લેખક શરૂઆતમાં જ જણાવી દે છે. નાના હતા ત્યારે સુખી દિવસોની કલ્પના માટે લેખક વિચારતાં કે, જો નિશાળ ન હોત, તો બધાના બાળપણ સુખી સુખી થયા હોત ! તેમજ શાળામાં શિક્ષણમરજિયાત અને રજાઓ ફરજિયાત હોય, અને અઠવાડિયામાં છ રવિવાર અને એક સોમવાર હોય તો બાળકનું બાળપણ સુખમાં જાય. સુખ માટેની આવી લાક્પના લેખક કરતાં હતાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.