Question
લેખિકાએ વેનિસમાં શી મુશ્કેલી અનુભવી ?

Answer

લીખિકાએ તેમના પ્રવાસ વર્ણનમાં જણાવ્યું કે યુરોપની મોટાભાગની મુસાફરી તેમણે તેમના ભાઈ સાથે કરી, જેથી તે સરળ રહી –કોઈં તકલીફ અનુભવવી પડી ન હતી. જ્યારે વૅનિસ ફરવા તેઓ એકલા ગયા હતા ત્યારે મુશ્કેલી અનુભવી હતી. તેમને રહેવાની જે હૉટલમાં વ્યવસ્થા કરેલી તે હોટલના મેનેજરને અંગ્રેજી ન આવડે અને લેખિકાને ઇટાલિયન ભાષા ન આવડે. આમ, તેમને ભાષાની મુશ્કેલીનો અનુભવ થયો. તેમજ આખો દિવસ ફર્યા પાછી રાત્રે હૉટલ પર પાછા ફર્યા ત્યારે તેમણે ‘પ્રદર્શનના તોરણની’ નિશાની રાખેલી. મોડી રાત્રે તે પ્રદર્શન પૂરું થતાં તે હૉટલની નિશાની ન રહેતાં રસ્તામાં જ અટવાઈને રાડી પડેલાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free