Question
બારે મેઘ ખાંગા થવા- ભારે (અતિશય) વરસાદ વરસવો

Answer

આજે તો બારે મેઘ ખાંગા થયા છે તેથી બધી જ નદીઓમાં ઘોડાપૂર આવશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free