Question
જીભ ઝલાઈ જવી

Answer

અર્થ - બોલી ન શકવું
વાક્ય - કાળઝાળ ગરમીમાં અનિલ ચાલ્યો તેથી અચાનક તેની જીભ ઝલાઈ ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free