Question
‘બારે મેઘ ખાંગા થવા' એટલે શું?

Answer

વરસાદ વરસવાની બાર રીતો છે. એ બારેય રીતે વરસાદ વરસે ત્યારે 'બારે મેઘ ખાંગા થયા છે’– એમ કહેવાય. 'બારે મેઘ ખાંગા થવા' એટલે ભારેથી અતિ ભારે વરસાદ વરસવો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free