Question
બધાં માણસોને શું જોઈને લડતાં શરમ આવે છે?

Answer

બધાં માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવનાં પ્રાણીઓને સંપીને ચાલતાં જોઈને લડતાં શરમ આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free