કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો | $(I)$ $14$ |
$(Q)$ રાષ્ટ્રીય ઉદ્યાનો | $(II)$ $448$ |
$(R)$ વન્યજીવન અભયારણ્યો | $(III)$ $90$ |