બે કોપરના બનેલા સમાન લંબાઇના કેબલ છે.એક કેબલ $A$ આડછેદ ધરાવતો એક જ તારનો બનેલો છે. બીજો કેબલ $A/10$ આડછેદ ધરાવતા $10$ તારોનો બનેલો છે.તો $A.C.$ અને $D.C.$ પ્રવાહનું વહન કરવા માટે .....
  • A$A.C.$ માટે એક જ તારનો કેબલ વાપરવો અને $D.C.$ માટે કોઈ પણ
  • B$D.C.$ માટે એક જ તારનો કેબલ વાપરવો અને $A.C.$ માટે કોઈ પણ
  • C$A.C.$ માટે વધારે તારનો બનેલો કેબલ વાપરવો અને $D.C.$ એક જ તારનો કેબલ વાપરવો 
  • D$A.C.$ માટે વધારે તારનો બનેલો કેબલ વાપરવો અને $D.C.$ માટે કોઈ પણ
AIPMT 1994, Medium
Download our app for free and get startedPlay store
d
The major portion of the \(A.C.\) flows on the surface of the wire. So where a thick wire is required, a number of thin wires are joined together to give an equivalent effect of a thick wire. Therefore multiple strands are suitable for transporting A.C. Similarly multiple strands can also be used for D.C.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ $I=.......A$ હશે.
    View Solution
  • 2
    કેપેસિટરમાં કયાં પ્રવાહનું વહન થતું નથી?
    View Solution
  • 3
    $AC$ પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ ${R}$ ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી ${X}_{{L}}=3 {R}$ થાય. હવે ${X}_{{C}}=2 {R}$ ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર $\sqrt{5}: {x}$ છે. તો ${x}$ નું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 4
    $A.C.$ વોલ્ટેજ $E = 141\sin (628\,t),$ હોય,તો $ r.m.s$ મૂલ્ય અને આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 5
    $10 \sqrt{3}\; \Omega$ અવરોધ, $40\; \Omega$ કેપેસિટિવ રિએકટન્સ અને $30 \Omega$ ઈન્ડકટિવ રિએકટન્સના શ્રેણી પરિપથમાં $220\,V$ નો ઓલ્ટરનેટિંગ વિદ્યુતસ્થિતિમાન લગાવેલ છે. શૂન્ય અને અનંત આવૃત્તિ માટે પરિપથમાં વિદ્યુતપ્રવાહ અનુક્રમે કટલો છે?
    View Solution
  • 6
    $2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 7
    $ac$ પરિપથમાં પ્રત્યાવર્તી વોલ્ટેજ, $e=200 \sqrt{2} \sin 100 t$ વોલ્ટને $1 \;\mu F$ના કેપેસીટન્સ ધરાવતા કેપેસિટર સાથે જોડેલ છે. આ પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય ($mA$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    $AC$ ઉદ્‍ગમ સાથે કેપેસિટર અને બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ વધારતાં...
    View Solution
  • 9
    જયારે $R$ અવરોધને $AC$ ઉદ્‍ગમ સાથે જોડીએ ત્યારે, તે $P$ પાવર ખેંચે છે. જો અવરોધ સાથે ઇન્ડકટન્સને શ્રેણીમાં જોડતાં પરિપથનો ઇમ્પિેડન્સ $Z$ થતો હોય, તો હવે કેટલો પાવર ખેંચાશે?
    View Solution
  • 10
    પરિપથમાં એેમીટરનું વાંચન $...........A$ છે.
    View Solution