| કોલમ $I$ | કોલમ $II$ |
| $(A)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(i)$ બહુકોષકેન્દ્રીકા |
| $(B)$ યુગ્મનજ | $(ii)$ એકકોષકેન્દ્ર |
| $(C)$ માનવ રક્તકણ | $(iii)$ બે કોષકેન્દ્ર |
| $(D)$ વનસ્પતિ ભ્રુણપોષ | $(iv)$ કોષકેન્દ્ર નો અભાવ |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ કણાભસૂત્ર | $(P)$ આત્મઘાતી કોથળી |
| $(2)$ હરિતકણ | $(Q)$ સ્ટીરોઈડનું સંશ્લેષણ |
| $(3)$ લાઇસોઝોમ | $(R)$ પ્રકાશસંશ્લેષણ |
| $(4)$ કણિકાવિહીન અંતકોષરસજળ | $(S)$ નિર્માણ સંચય |