બે તરંગોનું સમીકરણ

$y_1=5 \sin 2 \pi(75 t-0.25 x)$

$y_2=10 \sin 2 \pi(150 t-0.50 x)$

છે. આ બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $\frac{I_1}{I_2}$ કેટલો છે.

  • A$1: 2$
  • B$1: 4$
  • C$1: 8$
  • D$1: 16$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

\(I=\frac{1}{2} \rho V A^2 \omega^2\)

\(\frac{I_1}{I_2} =\left(\frac{V_1}{V_2}\right) \times\left(\frac{A_1}{A_2}\right)^2 \times\left(\frac{\omega_1}{\omega_2}\right)^2\)

\(=\left(\frac{\frac{150}{0.5 \pi}}{\frac{00 \pi}{\pi}}\right) \times\left(\frac{5}{10}\right)^2 \times\left(\frac{150 \pi}{300 \pi}\right)^2\)

\(\frac{I_1}{I_2} =\frac{1}{16}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $12$ મી લાંબી દોલિત દોરીમાં તરંગની ઝડપ $48 \,m / s$ છે. તો .......... $cps$ આવૃતિએ તે અનુનાદ કરશે?
    View Solution
  • 2
    એક સ્વર કાંટાને $1 \mathrm{~m}$ લંબાઈના તાર સાથે ખેંચીને બાંધેલો છે અને તે $6 \mathrm{~N}$ તણાવ બળની અસર હેઠળ અજ્ઞાત આવૃત્તિ સાથે અનુનાદ ઉત્પન્ન કરે છે. જો આ જ તારમાં તણાવ બળ બદલીને $54 \mathrm{~N}$ કરવામાં આવે તો તે પ્રતિ સેકન્ડ $12$સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્વરકાંટાની આવૃત્તિ __________$\mathrm{Hz}$ che.
    View Solution
  • 3
    પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?
    View Solution
  • 4
    એક સ્થિત તરંગનું સમીકરણ $y=A \sin (100 t) \cos$ $(0.01 x)$ છે. જ્યાં $y$ અને $A$ મિલીમીટરમાં અને $t$ સેકંડમાં છે. તો ઘટક તરંગની ઝડપ .......... $m / s$ હશે.
    View Solution
  • 5
    $220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે. તેને ઉત્પન્ન કરેલ $1000\, Hz$ ની આવૃતિ વસ્તુ દ્વારા પરાવર્તન થઈને ટ્રેનના ડ્રાઇવરને સંભળાતી આવૃતિ($ Hz$ માં) કેટલી હશે? 

    (હવામાં ધ્વનિની ઝડપ $=330\, ms^{-1}$)

    View Solution
  • 6
    ખેંચેલી દોરીમાં,
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું સમીકરણ પ્રગામી તરંગ દર્શાવે છે ?
    View Solution
  • 8
    $60cm$ તરંગલંબાઇ ધરાવતા પ્રગામી તરંગમાં એક કણની કળા $ \frac{\pi }{3} $ છે,તો તેનાથી $15cm$ આગળ રહેલા કણની કળા કેટલી થશે?
    View Solution
  • 9
    એક નિશ્વિત દોરી વિવિધ આવૃતિએ અનુનાદિત થાય છે. જેમમાંથી લઘુત્તમ $200 \,cps$ છે, તો પછીની કઈ ત્રણ ઉંચી આવૃતિએ તે અનુનાદ કરશે?
    View Solution
  • 10
    નીચેની આકૃતિમાં દોરી પર ગતિ કરતું સાઈન તરંગ દર્શાવેલ છે. ચાર વિભાગો $a, b, c$ અને $d$ ને દોરી પર દર્શાવેલ છે. ક્યા વિભાગની સ્થિતિઉર્જા મહત્તમ હશે.
    View Solution