Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\lambda$ તરંગલંબાઈ સાથે યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં તો પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે. જ્યારે બે $t_1$ અને $t_2 (t_1 > t_2)$ જાડાઈની કાચની બે પ્લેટો (વક્રીભવનાંક $\mu$ ) ને અનુક્રમે બે પ્રકાશ પુંજના માર્ગમાં મૂકવામાં આવે તો શલાકાની ભાત કેટલા અંતરે ખસેલી હશે?
એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ $60^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ
વિધાન $- 1$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે.
વિધાન $- 2$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે
અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ પર આપાત કરવામાં આવે છે. અંતિમ તીવ્રતા એ પ્રથમ તીવ્રતા કરતાં ત્રીજા ભાગની છે,તો દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ........$^o$ થાય?
સરખી તીવ્રતા ધરાવતા બે સુસમ્બ્ધ તરંગો મહત્તમ $100$ એકમ ઉત્પન્ન કરે છે. જો તે બન્ને ઉદ્દગમોમાંથી એકની તીવ્રતા $ 20\%$ જેટલી ઘટાડવામાં આવે તો, મહત્તમ તીવ્રતા .....