MCQ
બે વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ અને $\beta $ માટે $\alpha  + \beta  = 3$ અને $\left| {\alpha  - \beta } \right| = 4$, થાય તો ક્યાં સમીકરણના બીજો $\alpha$ અને $\beta $ થાય ?
  • A
    $4x^2-12x-7=0$
  • B
    $4x^2-12x+7=0$
  • C
    $4x^2-12x+25=0$
  • D
    એક પણ નહી

Answer

$\alpha+\beta=3$

also $(\alpha-\beta)^{2}=(\alpha+\beta)^{2}-4 \alpha \beta$

$\Rightarrow \quad \alpha \beta=-\frac{7}{4}$

required quadratic equation is

$  x^{2}-x(3)-\frac{7}{4}=0 $

$ \Rightarrow  4 x^{2}-12 x-7=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$6$  રેખાખંડની લંબાઇઓ અનુક્રમે $2, 3, 4, 5, 6, 7$ એકમ છે. આટલી લંબાઇના રેખાખંડો દ્વારા ......ત્રિકોણ રચી શકાય.
બધી પ્રકૃતિક સંખ્યા $‘n’$ નો સરવાળો મેળવો કે જ્યાં $100 < n < 200$ અને ગુ.સા.અ.$(91, n) > 1$ થાય. 
$x$ અને $\frac{1}{x}$ નો મધ્યક $k$ હોય તો $x^2$ અને $\frac{1}{x^2}$ નો મધ્યક ........ થાય.
$_n{P_r} \div \left( {_r^n} \right) = ..........$
જો $sin x + cos x = \sqrt{y + \frac{1}{y}}, x \ \in [0, \pi]$ તો ...............
ધારો કે $X$ એ $n$ સભ્યો ધરાવતો ગણ છે. જો $X$ ના કોઈપણ બે ઉપગણ $A$ અને $B$ પસંદ કરવામાં આવે તો $A$ અને $B$ ના સભ્યોની સંખ્યા સમાન હોવાની સંભાવના કેટલી?
એક ચોરસના વિકર્ણોનો છેદબિંદુ ઊંગમબિંદુ અને યામાક્ષો પર તેના વિકર્ણો આવેલ છે જો ચોરસની બાજુની લંબાઇ $'a'$ હોય તો નીચેનામાંથી ક્યુ બિંદુ ચોરસનું શિરોબિંદુ નથી 
જો ${a_1},{a_2},{a_3}, \ldots $ એ સંમાતર શ્રેણીના પદ છે.જો $\frac{{{a_1} + {a_2} + \ldots + {a_p}}}{{{a_1} + {a_2} + \ldots + {a_q}}} = \frac{{{p^2}}}{{{q^2}}},p \ne q$ તો $\frac{{{a_6}}}{{{a_{21}}}}$ = ______.
જો ચલિત રેખા $3x + 4y -\lambda  = 0$ એવી મળે કે જેથી બે વર્તુળો $x^2 + y^2 -2x -2y + 1 = 0$ અને $x^2 + y^2 -18x -2y + 78 = 0$ એ વિરુધ્ધ બાજુએ રહે તો $\lambda $ ની શક્ય કિમતો .............. અંતરાલમાં મળે 
ધારોકે $z=x+i y$ એવી સંકર સંખ્યા છે કે જેથી $\frac{2 z-3 i}{2 z+i}$ એ શુદ્ધ કાલ્પનિક છે. જો $x+y^2=0$ હોય, તો $y^4+y^2-y=........$