MCQ
બે વર્તૂળો ${x^2} + {y^2} = ax$ અને${x^2} + {y^2} = {c^2}$ એકબીજા ને સ્પર્શે છે,તો .
  • $|a|=c$
  • B
    $a=2c$
  • C
    $|a|=2c$
  • D
    $2|a|=c$

Answer

Correct option: A.
$|a|=c$
a
The centres and radii are

$\left(x-\frac{a}{2}\right)^{2}+y^{2}=\frac{a^{2}}{4}, \quad x^{2}+y^{2}=c^{2}$

Centre $\left(\frac{a}{2}, 0\right)$ and $(0,0)$ and radius $=\frac{a}{2}$ and $c$

$\sqrt{\left(\frac{a}{2}\right)^{2}+(0-0)}=|| \frac{a}{2}|\pm c|$ 

$ \Rightarrow\left|\frac{a}{2}\right|=|| \frac{a}{2}|\pm c|$

$\Rightarrow\left|\frac{a}{2}\right|=c-\left|\frac{a}{2}\right|, \quad \therefore|a|=c$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${(1 + x)^{2n}}$ ના વિસ્તરણમાં બીજું ,ત્રીજું,ચોથું પદના સહગુણક સમાંતર શ્રેણીમાં હોય તો $2{n^2} - 9n + 7$ = . . ..
જો $x = \frac{{n\pi }}{2}$ એ સમીકરણ $sin\, \frac{x}{2}- cos \frac{x}{2} = 1$ $- sin\, x$ & અસમતા $\left| {\frac{x}{2}\,\, - \,\,\frac{\pi }{2}} \right|\,\, \le \,\,\frac{{3\pi }}{4}$ ને સંતોષે તો 
ઉગમબિંદુથી રેખા પરની લંબાઈ $7$ છે અને રેખા $y -$ અક્ષની ઘનદિશા સાથે નો $150°$ ખૂણો બનાવતી હોય, તો રેખાનું સમીકરણ શોધો.
$0, 1, 2, 3, 4$ અને $5$ અંકોના ઉપયોગથી પુનરાવર્તન સિવાય $3$ વડે ભાગી શકાય તેવી $5$ અંકની સંખ્યા કેટલી રીતે બનાવી શકાય ?
નીચેના પૈકી પરવલયનું સમીકરણ કયું નથી ?
વિધેય $y = \frac{1}{{\sqrt {|x|\; - x} }}$ નો પ્રદેશ મેળવો.
જો $x$ ની વાસ્તવિક કિમત માટે  $\cos \theta = x + \frac{1}{x},$ તો  . . .. 
પરવલય $y^2 = 16x$ ને સ્પર્શતી  રેખા $2x - y + 2 = 0$ નું સ્પર્શ બિંદુ શોધો.
ધારોકે $S=\{\theta \in[0,2 \pi): \tan (\pi \cos \theta)+\tan (\pi \sin \theta)=0\} .$ તો $\sum_{\theta \in s} \sin ^2\left(\theta+\frac{\pi}{4}\right)=...........$.
વર્તૂળ $ x^2 + y^2 - 2x - 1 = 0  $ અને  $x^2 + y^2 - 2y - 7 = 0  $ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા.....