MCQ
વિધેય $y = \frac{1}{{\sqrt {|x|\; - x} }}$ નો પ્રદેશ મેળવો.
  • $( - \infty ,\;0)$
  • B
    $( - \infty ,\;0]$
  • C
    $( - \infty ,\; - 1)$
  • D
    $( - \infty ,\;\infty )$

Answer

Correct option: A.
$( - \infty ,\;0)$
a
(a) For it must $|x| - x > 0$

$|x|\,\, > x$ but $|x|\,\, = x$ for  $x $ positive and $|x|\,\, > x$ for  $ x $ negative.

So, domain will be $( - \,\infty ,\,\,0)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $2x - 3y - 3 = 0$ ની સાપેક્ષ બિંદુના $P\ (-5, 13)$ ના પ્રતિબિંબ બિંદુ $Q$ ના યામ.....
$19^{200}+23^{200}$ ને $49$ વડે ભાગતા શેષ કેટલી મળે.
ધારો કે $S=109+\frac{108}{5}+\frac{107}{5^2}+\ldots .+\frac{2}{5^{107}}+\frac{1}{5^{108}}$ છે.તો $\left(16 S-(25)^{-54}\right)$ નું મૂલ્ય $.........$ છે.
જો $\left(3^{\frac{1}{2}}+5^{\frac{1}{8}}\right)^{\text {n }}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદોની સંખ્યા $33$ હોય તો $n$ ની ન્યૂનતમ કિમત શોધો.
આપેલ પૈકી કઈ સંખ્યા સંમેય છે ?
જો ત્રિકોણના શિરોબિંદુઓ $A\ (-1, -7), B\ (5, 1)$ અને $C\ (1, 4)$ હોય તો $\angle ABC$ ના કોણ દ્વિભાજકનું સમીકરણ :
જો $S_n$ એ કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદનો સરવાળો હોય તથા $S_{3n}=4S_n$ હોય, તો $\frac{S_{4n}}{S_n}=.......$
$5^{1+x}+5^{1-x}; \frac{a}{2};25^x+25^{-x}$ એ કોઈ સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો હોય તો $'a'$ ની ન્યુનતમ કીમત ......... હોય.
જો સમીકરણ $x^3-6x^2+11x-6=0$ ના ક્રમિક બીજ વચ્ચેનો તફાવત ........ હોય.
જો $a$ એન $b$ એ વાસ્તવિક સંખ્યાઓ એવી મળે કે જેથી $(2+\alpha)^{4}=a+b \alpha,$ જ્યાં $\alpha=\frac{-1+i \sqrt{3}}{2},$ થાય $a+b$ ની કિમત શોધો